<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

૯૦૦૦ હોર્સ પાવરની તાકાત ધરાવતું દેશનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિન એક મહિનામાં કાર્યરત થઈ જશે:ભારત એક મહિનાની અંદર તેનું સૌથી અદ્યતન અને શક્તિશાળી રેલ એન્જિન કાર્યરત કરવા માટે તૈયાર છે: *હોર્સ પાવર - ૯૦૦૦ એચપી *કેપેસિટી – ક્ષમતા - ૪૫૦૦ અને ૫૦૦૦ ટન *મેક્સિમમ સ્પીડ – મહત્તમ ગતિ - ૧૦૦ કિમી/કલાક

(10:42 PM IST)