તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
ટ્રમ્પના દબાણ હેઠળ, ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે પાકિસ્તાનની રૂઝવેલ્ટ હોટેલ સાથે ૨૨૦ મિલિયન ડોલરનો સોદો રદ કર્યો: અહીં અહીં મુસ્લિમ શરણાર્થીઓને રાખવામાં આવી રહ્યા છે : ડોનાલ્ડ ટ્રમ્પ અને MAGA (મેક અમેરિકા ગ્રેટ અગેઇન) સમર્થકોના દબાણને કારણે ન્યુયોર્ક સિટીએ પાકિસ્તાન સરકારની માલિકીની રૂઝવેલ્ટ હોટેલમાં મુસ્લિમ શરણાર્થીઓને રાખવાનો સોદો સમાપ્ત કરી દીધો છે. : MAGA અમેરિકન કરદાતાઓના પૈસાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકાની હોટલમાં સમાવવા સામે વિરોધ કરી રહ્યા હતા. : રૂઝવેલ્ટ હોટેલ મે ૨૦૨૩ માં ઇમિગ્રન્ટ્સ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં ૧૦૨૫ રૂમ છે, જેનું ભાડું પ્રતિ રાત્રિ ૨૦૦ ડોલર (૧૭,૦૩૪ રૂ.) હતું. આ હોટેલ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ) ની માલિકીની છે,

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
