તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
રાજકોટમાં ૩૫.૨ ડીગ્રી : રાજકોટઃ ગરમીનું ધીમા પગલે આગમન થઇ રહ્યું છે. આજે બપોરે તાપમાન ૩૫.૨ ડીગ્રી પવન, ૬ કિ.મી. અને ભેજનું પ્રમાણ ૧૭ ટકા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ૩૬ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાઇ રહ્યું છે.

(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
