તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ - એફઆઈઆઈ ભારતીય બજારમાં સતત ઇક્વિટી વેચી રહ્યા છે: ભારતીય કંપનીઓનું માર્કેટ કેપ ૪ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું : ન્યૂઝફર્સ્ટ : FII – ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ ભારતીય બજારમાં સતત ઇક્વિટી વેચી રહ્યા છે : ૨૦૨૫માં, અત્યાર સુધીમાં, તેમણે ઓપન માર્કેટમાં રૂ. -૧,૨૪,૩૨૪ કરોડના શેર વેચ્યા છે. ગયા વર્ષે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી આજ સુધીમાં, FII એ રૂ. -૩,૧૫,૩૨૮ કરોડના ઇક્વિટીનું ચોખ્ખું વેચાણ કર્યું છે: ન્યુઝફર્સ્ટ : પરિણામ: ભારતીય કંપનીઓનું માર્કેટ કેપ ૪ ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું છે. : દરમિયાન, ગઈકાલે યુએસ શેરબજારમાંથી ૯૨૭ બિલિયન ડોલરનું ધોવાણ થયું, જે ૨૦૨૫નો બીજો સૌથી ખરાબ દિવસ હતો.

(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
