<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કરાચી જેલમાં બંધક બનાવેલા માછીમારોને જેલમાં ઘણા વર્ષોથી જેલમાં હોવાથી છોડવા હુકમ કરેલ છતાં પાકિસ્તાન સરકાર મુક્ત કરતી નહોતી દરમિયાન આજે 22 જેટલા માછીમારોને પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાયા છે આવતીકાલે વાઘા બોર્ડરે પહોંચશે

(8:36 PM IST)