તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
નરેન્દ્રભાઈ મારા મોટાભાઈ, મારા માર્ગદર્શક છે: જ્યારે પણ મળું છું ત્યારે હું ખુશીથી છલકાઈ જાઉં છું: ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે : ભૂટાનના વડા પ્રધાને નરેન્દ્રભાઈને પોતાના માર્ગદર્શક ગણાવતા કહ્યું કે, “નરેન્દ્રભાઈ મોદી, મારા મોટાભાઈ, મારા માર્ગદર્શક છે. નવી દિલ્હીના ભારત મંડપમમાં સિઓલ લીડરશીપ કોન્ક્લેવમાં, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગેએ કહેલ કે જ્યારે પણ તેમને મળવાનો મોકો મળે છે, ત્યારે હું ખુશીથી છલકાય જાઉં છું. વધુ કામ કરવાની પ્રેરણા મળે છે.”

(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
