તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
એક તરફ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ, બીજી તરફ રશીયાએ યુક્રેન ઉપર સતત હુમલા ચાલુ રાખ્યા: બાર નાગરિકોના મોત : એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ, રશિયન હુમલામાં ૧૨ યુક્રેની નાગરિકોના મોત થયા છે. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન હુમલામાં ૧૨ નાગરિકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. હુમલાઓમાં ડોનેટ્સક, ખેરસન, નિકોપોલ અને ઝાપોરિઝિયા પ્રદેશોમાં ડઝનબંધ ઘરોને નુકસાન થયું છે.

(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
