<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th February 2025

અમેરિકાના દક્ષિણ એરિઝોનામાં બે નાના વિમાનો વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા બે લોકોના મોત:અકસ્માત ટક્સનની બહારના વિસ્તારમાં આવેલા એક નાના એરપોર્ટ પર થયો :નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ મામલાની તપાસ કરી રહ્યું છે.

(11:59 PM IST)