તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
રેલવે દ્વારા સ્ટેશનો પર ભીડ સમયની વ્યવસ્થા માટે દેશના ૬૦ સ્ટેશનોની બહાર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે:નવી દિલ્હીમાં તાજેતરમાં થયેલી ભાગદોડ બાદ, રેલવેએ દેશના ૬૦ સ્ટેશનો પર ભીડ સમયની વ્યવસ્થા માટે દેશના ૬૦ સ્ટેશનોની બહાર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. આનાથી મુસાફરોને ટ્રેનના આગમનના લગભગ અડધા કલાક પહેલા સુધી રોકવામાં આવશે. હવેથી, જો ભીડ વધશે, તો પ્લેટફોર્મ ટિકિટ એક મર્યાદાથી વધુ આપવામાં આવશે નહીં.

(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
