તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
કાશીમાં દરેક જગ્યાએ ભક્તોની ભારે ભીડ છે. રસ્તાઓ, ઘાટ, મંદિરો, રેલ્વે સ્ટેશન, બધું જ ફુલ:બાબા વિશ્વનાથની નગરી કાશીમાં દરેક જગ્યાએ ભક્તોની ભારે ભીડ છે. રસ્તાઓ, ઘાટ, મંદિરો, રેલ્વે સ્ટેશન, બધું જ ફૂલ છે. ૧૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ ૨ કરોડ ભક્તોએ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા છે.

(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
