તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th February 2025
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની માહિતી પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી:ગુજરાતમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ૧૧૦૦૦થી વધુ જગ્યા પર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની માહિતી પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. lrdgujarat2021.in પર ક્લીક કરીને ઉમેદાવાર માહિતી મેળવી શકેશે.

(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
