<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

નવી દિલ્હી રેલ્વે અકસ્માત અંગે સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી: કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા બનાવવાની માંગ:તપાસ માટે નિષ્ણાત સમિતિ બનાવવાની પણ માંગ કરાઈ

(9:45 PM IST)