તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
સૌરાષ્ટ્રમાં છોટા હાથીનું ટાયર ફાટતા ૧૩ લોકોને ઇજા: તમામને ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડયા : સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ હાઇવે પર ગઢડા પાટીયા પણ પાસે છોટા હાથીનું ટાયર ફાટા ૧૩ લોકોને નાની મોટી ઇજાઓ. તમામને ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા. બે ગંભીરને જામનગર ખસેડીયા. તમામ જાયવાના રહેવાસી. સંજય ડાંગર ધ્રોલ, અકિલા

(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
