<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ભારતીય સમુદાયના સભ્યો વોશિંગ્ટન ડીસીમાં બ્લેર હાઉસની બહાર ભેગા થયા અને વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા:પીએમ મોદી માટે સૂત્રોચ્ચાર કરાયા : પ્રધાનમંત્રી અમેરિકાની મુલાકાત દરમિયાન બ્લેર હાઉસમાં રોકાયા છે.

(1:04 AM IST)