<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસીઝના ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળતા નરેન્દ્રભાઈ : વોશિંગ્ટન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આજે અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળતા પહેલા અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસીઝના ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા છે..

(10:43 AM IST)