તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટે ટ્રમ્પ કાર્યરત: બંને દેશના વડાઓ સાથે મંત્રણા: પુતીનને મળવા માટે તખ્તો ગોઠવાયો : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટે ડોનાલ્ડ ટ્રમ્પ ઝડપભેર પગલાઓ લઈ રહ્યા છે. : ટ્રંપે પુતીન અને ઝેલેન્સ્કી સાથે ફોન ઉપર ચર્ચા કરી હતી. : સંભવત: રશિયાના પ્રેસિડેન્ટ પુતીન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સાઉદી અરેબિયામાં મંત્રણાનો તખતો ગોઠવાઈ રહ્યાનું બહાર આવ્યું છે.

(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
