<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

અમિતભાઈ શાહ અને જેપી નડ્ડાની બેઠક પૂરી :દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ હશે. પાર્ટીએ નક્કી કર્યું છે કે કોઈ પણ સાંસદને મુખ્યમંત્રી બનાવવામાં આવશે નહીં.

(11:02 PM IST)