<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ શરુ. ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેએ એમ કહીને રાજકરણ ગરમ કરી દીધું છે કે, 'જો મારા પિતાના સમર્થકો ભેગા થઈ જશે તો તેઓ એક નવી રાજકીય પાર્ટી બનાવી શકે છે.' આ સાથે તેમણે ભાજપને અપ્રત્યક્ષ રીતે ચેતવણી પણ આપી દીધી છે.

(11:48 PM IST)