તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th February 2025
દક્ષિણ આફ્રિકામાં યોજાનારી જી-ટ્વેન્ટી સમિટમાં અમેરિકી વિદેશ મંત્રી ભાગ લેશે: અમેરિકન વિરોધી એજન્ડા ચલાવવાનો આરોપ મુક્યો યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જાહેરાત કરી કે તેઓ ૨૦-૨૧ ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી જી-ટ્વેન્ટી સમિટમાં ભાગ લેશે, અને યજમાન રાષ્ટ્ર પર "અમેરિકન વિરોધી" એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો.

(1:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
