<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે. તેઓ ડોંગરગઢમાં જૈન સંત વિદ્યાસાગર મહારાજના સમાધિ સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપશે અને મા બમલેશ્વરીના દર્શન કરશે. શાહ બપોરે 12.15 વાગે રાયપુર પહોંચશે, ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા ડોંગરગઢ જશે

(1:13 AM IST)