તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th February 2025
રાજ્યમાં આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે:ઠંડીનું જોર થોડું ઘટશે:લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે:હાલ પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફની છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.5 ડિગ્રી ,અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું

(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
