તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
એનસીસી દ્વારા પ્રજાસતાક પર્વની ઉજવણીઃ ર ગુજરાત ગર્લ્સ બટાલીયન એનસીસી દ્વારા તા.ર૬ જાન્યુ. પ્રજાસાક પર્વ નિમીતે ધ્વજવંદનનું આયોજન કરાયુ હતું. જેમાં સુબેદાર મેજર ખાન, સુબેદાર મેજર ઋતુકેલ, એનસીસી ગર્લ્સ ઇન્સટ્રકટર સીનીયર જીસીઆઇ અરૂણાબેન વણતરીયા, પાયલબેન દોશી, તેમજ આર્મી તેમજ સિવીલીયન સ્ટાફ તથા એનસીસી અલુમનાઇના પ્રેસીડેન્ટ અંજનાબેન મુંગરા કોરાટ, ડો.જાનવી માકડીયા વિ. મહાનુભાવો હાજર રહયાં હતાં તે પ્રસંગની તસ્વીરી ઝલક.

(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
