તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
દિલ્હીની એક કોર્ટે પત્રકાર રાણા અયુબ વિરુદ્ધ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવા અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારત વિરોધી ભાવના ફેલાવવાના આરોપસર કેસ નોંધવાનો આદેશ આપ્યો: કોર્ટે આ આદેશ એક વકીલની ફરિયાદ પર આપ્યો: કોર્ટે જોયું કે રાણા અયુબ સામે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે.

(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
