તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 28th January 2025
ભવનાથ ગિરનાર વિવાદમાં 4 સાધુ સંતને પદભ્રષ્ટ કરાયા:છેલ્લા કેટલાક સમયથી ભવનાથ ગિરનારમાં ચાલતા વિવાદનો પડઘો મહાકુંભના મેળામાં પડ્યો:મહાકુંભના મેળામાં જૂનાગઢના જૂના અખાડાના 4 સાધુ સંતને પદભ્રષ્ટ કરાયા :મહાદેવ ગિરી,અમૃત ગિરી, મહેશ ગિરી અને કનૈયા ગિરીને પદભ્રષ્ટ કરી દેવાયા

(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
