<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

મહીસાગર નદીમાં નાવ પલ્ટી: વાસદ મહીસાગર નદીમાં નાવ પલ્ટી જતા માછીમારી કરવા ગયેલા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત: નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મોત: ત્રણેય મૃતક કાચલાપુર વાસદના રહેવાસી: તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા: આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલી નાવ બહાર કાઢી

(7:57 PM IST)