<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

વિશ્વ વિખ્યાત ગઝલ સમ્રાટ અને પ્લેબેક સિંગર, સ્વર્ગસ્થ પંકજ ઉઘાસને, મરણોત્તર પદ્મ ભૂષણ 2025 નો પુરસ્કાર જાહેર થયો : આ સાથે કુલ 7 પદ્મ વિભૂષણ - 19 પદ્મ ભૂષણ અને 113 મહાનુભાવો ને પદ્મ શ્રી પુરસ્કારો ની ઘોષણા કરવામાં આવી

(9:58 PM IST)