<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા: 15 હજાર જવાનોને તૈનાત કરાયા :પરેડને ધ્યાનમાં રાખીને કેટલાક માર્ગો બંધ કરી દેવાયા :કેટલાકને ડાયવર્ટ કરાયા :DMRC દ્વારા સવારે 3 વાગ્યાથી મેટ્રોનું સંચાલન કરવામાં આવશે.

(1:08 AM IST)