તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
ગૃહમંત્રી અમિતભાઈ શાહ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારની કમાન સંભાળશે.અમિતભાઈ શાહ આજે 2 રેલી અને રોડ શો કરશે.શાહ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિધાનસભામાં પાર્ટીના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાને મેદાનમાં ઉતારશે.

(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
