News of Friday, 24th January 2025
રાજકોટમાં ૫૦૦ લોકોને આવકવેરાએ નોટિસો ફટકારી: રાજકોટમાં આવકવેરા તંત્રએ આવક કરતા ત્રણ ગણી ખરીદી કરનાર ૫૦૦થી વધુ લોકોને નોટિસો આપ્યાનું જાણવા મળે છે. સોનુ પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી ધ્યાને આવતા નોટિસો ફટકારાયાનું માનવામાં આવે છે.

(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
