News of Friday, 24th January 2025
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે, શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 7.42 વાગ્યે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા 3.5ની તીવ્રતા હોવાનું કહેવાય છે.

(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
