<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

સૌરાષ્ટ્રમાં બરડા પંથકમાંથી બે માનવ કંકાલ મળી આવ્યા: પોલીસ તપાસનો ધમધમાટ* સૌરાષ્ટ્રના પોરબંદર પંથકના રાણાવાવના કિલેશ્વર પાસે બરડાના ડુંગરમાં બે માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે

(9:48 AM IST)