તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
સંભલમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને દાખલ કરાયેલી તિરસ્કારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. અરજીમાં કહેવાયુ છે કે દેશમાં બુલડોઝરની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અવગણના કરીને તેમની ફેક્ટરીને તોડી પાડવામાં આવી છે

(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
