<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

મહારાષ્ટ્રે ઇતિહાસ રચ્યોઃ ૧૫.૭૦ લાખ કરોડના ૫૪ એમઓયુ માત્ર ૨ દિ'માં કર્યા : દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં : મહારાષ્ટ્ર સીએમઓના કહેવા અનુસાર, દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઇતિહાસ રચાયો છે. મહારાષ્ટ્રએ આજે બીજા દિવસ સુધીમાં ૧૫.૭૦ લાખ કરોડના કુલ ૫૪ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. : આનાથી ૧૫.૯૫ લાખ નોકરીઓનું સર્જન થશે.

(4:17 PM IST)