<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે : કેન્‍દ્રિય મંત્રી હરદીપ પુરીએ મોટા સંકેત આપ્‍યા છે. વધતી મોંઘવારીમાં રાહત મળશે.આથી મનાય છે કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો આવશે.

(10:17 AM IST)