News of Tuesday, 21st January 2025
રાજકોટ રેલ્વે સ્ટેશન પર દુરંતો ટ્રેનમાં એક વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા નીચે પડી જતાં પોલીસ કોન્સ જયેશભાઈ નાથાભાઈએ પોતાના જીવની પરવા કર્યા વગર વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોએ એમના આ કાર્યને બિરદાવ્યું હતું. જુઓ વિડિઓ

(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
