તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
પોલીસે આરોપીને સૈફ અલીના ઘરે લઈ જઈ ક્રાઇમસીન રીક્રિએટ કર્યો : મુંબઈ ખાતે સૈફ અલી ખાનના ઘરે આરોપીને લઈ જઈ પોલીસે ક્રાઈમસીન રીક્રિએટ કર્યો. : રોપીને આરોપી બાંગ્લાદેશી નાગરિક શહેજાદને પોલીસ નેશનલ કોલેજ બસ સ્ટોપ ઉપર લઈ ગયેલ, બાંદ્રા રેલ્વે સ્ટેશનને પણ લઈ ગયેલ અને ત્યારબાદ બાંદ્રા પોલીસ સ્ટેશને પોલીસ પરત ફરી હતી.

(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
