<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ટ્રમ્પે વિશ્વના ટોચના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી: શી જિનપિંગ સાથે ફોન ઉપર વાતચીત કરી કહ્યું કે અમે તેમની સાથે બેઠકો યોજવા જઈ રહ્યા છીએ : અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ટોચના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી છે. તેમણે ચીનના પ્રેસિડેન્ટ સાથે ફોન ઉપર વાતચીત કરી છે અને કહ્યું છે કે અમે તેમની સાથે બેઠકો યોજવા જઈ રહ્યા છીએ. : ગયા અઠવાડિયે પણ શી જિનપિંગ સાથે વાત કરી હતી. તેમની સાથેની વાતચીત ખૂબ જ સારી રહી છે.

(9:37 AM IST)