<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં: ઉમેદવારીપત્રોની ચકાસણી અને પરત ખેંચ્યા બાદ કુલ 699 ઉમેદવારો મેદાનમા :નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ 23 ઉમેદવારો જયારે પટેલ નગર અને કસ્તુરબા નગર બેઠક પરથી સૌથી ઓછા ઉમેદવારો છે.

(12:44 AM IST)