<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

મેક્સિકોને લઈને ટ્રમ્પની મોટી જાહેરાત: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ મેક્સિકન બોર્ડર પર ઈમરજન્સી લાદશે. તેમણે કહ્યું કે તેમની સરકારમાં ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે મોંઘવારી ઘટાડવી મારી ટીમની પ્રાથમિકતા રહેશે. તેમણે કહ્યું કે હવેથી અમેરિકામાં ડ્રગ્સ સ્મગલરને આતંકવાદી જાહેર કરવામાં આવશે.

(11:23 PM IST)