તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
અમદાવાદથી પ્રયાગરાજ માટે ફ્લાઈટ મોંધી પડશે: અધધધ....35 હજાર ભાડું : વિશ્વ હિન્દુ પરિષદ આકરા મિજાજમાં: હસ્તક્ષેપ કરવા નરેન્દ્રભાઈને પત્ર લખ્યો : શ્રદ્ધાળુઓના ભારે ધસારાને લીધે અમદાવાદથી પ્રયાગરાજની વિમાની ફ્લાઈટનું ભાડું ૩૫,૦૦૦ સુધી પહોંચ્યું. વિશ્વ હિન્દુ પરિષદ આકરા મિજાજમાં. હસ્તક્ષેપ કરવા નરેન્દ્રભાઈને પત્ર લખ્યો.

(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
