તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 18th January 2025
મુંબઈ પોલીસે ફોટાની પુષ્ટિ કર્યા પછી, આરપીએફની ટીમે છત્તીસગઢમાં શંકાસ્પદ હુમલાખોરની અટકાયત કરી: હવે મુંબઈ પોલીસની એક ટીમ રાયપુર પહોંચી:સૈફ અલી ખાન હુમલા કેસમાં શંકાસ્પદની પૂછપરછ કરશે :હુમલાખોરે સૈફ અલી ખાન પર જે ચાકુ વડે હુમલો કર્યો હતો તે છરી પણ મુંબઈ પોલીસને મળી છે. પોલીસે તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.

(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
