તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Sunday, 19th January 2025
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આંધ્રપ્રદેશના વિજયવાડામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના 20મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી લગભગ 220 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
