તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
લખનઉમાં એક વૃદ્ધ મહિલાનું HMPV (હ્યુમન મેટાપ્નેમોવાઇરસ) સંક્રમણના કારણે મૃત્યુ થઈ ગયું છે. આ દર્દી છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી અને તે અગાઉ અનેક બિમારીઓથી પીડિત હતી.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
