તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
દિલ્હી રમખાણોની આરોપી ઈશરત જહાં ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા સામે ચૂંટણી લડશે: AIMIM પોતાનો ઉમેદવાર ઉતારશે:મુસ્તફાબાદ વિધાનસભા સીટ અને ઓખલા વિધાનસભા સીટ બાદ હવે AIMIM દિલ્હી રમખાણોની આરોપી ઈશરત જહાંને કરવલ નગર વિધાનસભા સીટ પરથી ભાજપના કપિલ મિશ્રા સામે મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે

(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
