તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ગુજરાતમાં "એચએમપીવી" વાયરસનો વધુ એક કેસ : અમદાવાદમાં ચાર વર્ષનો બાળક સંક્રમિત : ગુજરાતમાં "એચએમપીવી" વાયરસનો વધુ એક કેસ નોંધાતા દોડધામ મચી ગઈ છે અમદાવાદમાં ચાર વર્ષનો બાળક સંક્રમિત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે અત્યાર સુધીમાં આ વાયરસમાં છ પોઝિટિવ કેસ નોંધાયા છે.

(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
