<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજયના અધિક મુખ્‍ય સચિવશ્રી જયંતિ રવી બપોર બાદ રાજકોટમાં: દરેક પ્રાંત સાથે મીટીંગ રાજયના અધિક મુખ્‍ય સચિવ શ્રી જયંતિ રવી આજે બપોર બાદ રાજકોટ આવી રહ્યા છેઃ તેમણે બપોરે ૩ાા વાગ્‍યે રેવન્‍યુ કામગીરી અંગે ઇન્‍ચાર્જ કલેકટરશ્રી સુમેરા ઉપરાંત જીલ્લાના દરેક પ્રાંત સાથે મહેસૂલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી છેઃ આ પહેલા સવારે તેમણે સુરેન્‍દ્રનગર જીલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે લીંબડી હાઇવે પર બેઠક યોજી હતી....

(4:18 PM IST)