તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
રાજકોટમાં પતંગથી ગળુ કપાતા અને પતંગ ઉડાડતા પડી જતા 2 ના કરુણ મૃત્યુ સહિત ચાર દુર્ઘટના : રાજકોટમાં ઘંટેશ્વર પાસે ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડતા પડી જતાં ૧૦ વર્ષના કશ્યપ વિવેકભાઇ ચાંદ્રાનું મોત * દોરાથી ગળું કપાતા રાજકોટ બેડલાના ૨૮ વર્ષીય પ્રકાશ સરેરિયાનું મોત * રાજકોટમાં મીરા ઉદ્યોગ નગરમાં બીજા માળેથી પડતાં ૧૮ વર્ષના અયાનખાન પઠાણનું મોત * કચ્છ ગાંધીધામમાં પિતા પુત્રી પટકાયા: ૧૦ મહિનાની પુત્રી દિપાંશી પ્રવિણભાઈ પરમારનું રાજકોટમાં મોત.

(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
