તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની ભત્રીજીએ બ્રિટિશ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું : બાંગ્લાદેશની પદ્ભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની ભત્રીજી અને બ્રિટનમાં નાણા સહિતની બાબતોના કેબિનેટ મંત્રીની જવાબદારી સંભાળી રહેલ તુલિપ સિદ્દીકીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. કાકી શેખ હસીના સાથે નાણાકીય સંબંધો બાબતે ગયા વર્ષથી વિવાદ ઉઠતા તેમણે રાજીનામું આપ્યું છે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
