<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

રાજકોટમાં પહેલી જ વાર લાખો રૂપિયાનું હેરોઈન પકડાયું : રાજકોટમાં પહેલી જ વખત ૧૮.૧૪ લાખનું હેરોઈન પકડાયું: શહેર એસોજી પોલીસે બે શખ્સને દબોચ્યા: કુવાડવા રોડ ડી માર્ટ પાસેથી મોચીબજાર કૃષ્ણપરાના ફૈઝલ ચૌહાણ અને રાજસ્થાનના રાજમલ મિણાને પકડી લેવાયા: ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ આર.જે. કામળિયા અને ટીમની કાર્યવાહી: ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ, યોગરાજસિંહની બાતમી.

(9:33 AM IST)