<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

મહાકુંભ ૨૦૨૫ ના પહેલા દિવસે આશરે ૧.૫ કરોડ સનાતની ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી:યોગી આદિત્યનાથે પુષ્ટિ આપી છે કે મહાકુંભ ૨૦૨૫ ના પહેલા દિવસે આશરે ૧.૫ કરોડ સનાતની ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. કુંભમાં આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માટે પ્રચંડ મોટી સંખ્યામાં સનાતનીઓ એકઠા થયા હતા. વાયરલ થયેલો વિડિયો.

(10:51 PM IST)